FeedCluster.com - Free Community Aggregators, Blog Aggregator Hosting Create Aggregator | Submit Blog | Log In
સંપ ત્યાં જંપ તે ન્યાયે… Gujarati Net Jagat Blog Aggregator બ્લોગરનાં નામ પ્રમાણે ની યાદી
ખેતર ઊગ્યાં
હથેળીમાં કોઇની મહેંદી ની રતાશ ના ખેતર ઊગ્યાં, ને અહીં અમારી આંખમાં ભીનાશના ખેતર ઊગ્યાં. [read more]
શ્રી વાક્યસુધા (૨,૩/૪૩) – આદિ શંકરાચાર્ય
નીલાદિ અનેક પ્રકારના રૂપો છતાં તેને જોનારું નેત્ર એક પ્રકારનું છે તેમ પ્રતિપાદન કરે છે :- નીલપીતસ્થૂલસૂક્ષ્મહ્રસ્વદીર્ઘાદિભેદત: | નાનાવિધાનિ રુપાણિ પશ્યેલ્લોચનમેકધા || ૨ || શ્લોકાર્થ: નીલ, પીત, સ્થૂલ, સુક્ષ્મ, હ્રસ્વ ને દિર્ઘાદિના ભેદથી ... [read more]
જીવન પોતપોતાનાં – મહેશ દવે
હું ઊછર્યો છું મુંબઈની ચાલીમાં. પચાસ-સાઠ વર્ષ પહેલાંના મુંબઈમાં મધ્યમ વર્ગના ગુજરાતીઓ ચાલીઓમાં જ રહેતા. જોકે ‘ચાલી’ કરતાં સહેજ ઊંચા દેખાતા ‘ચાલી’ને ‘માળો’ કહેતા. માળામાં હોય ભાડાની નાની-મોટી ઓરડીઓ, આસપાસ વાડકી-વહેવાર રાખતો પાડોશ, ‘કૉમન ... [read more]
samvedna
Filed under: અછાંદસ, કવિતા, નાનકડી રચનાઓ Tagged: Gujarati literature/ગુજરાતી સાહિત્ય, Gujarati/ગુજરાતી ભાષા, words with image [read more]
પ્રોગ્રામરો માટે ખાસ ! – ભાગ -૨
સાભાર – શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ  ( મૂળ અંગ્રેજી ઉપરથી ) ———————————-  બીજો સવાલ …. બે માણસો એક ચિમનીમાંથી કામ કરીને નીચે ઉતર્યા. એકનો ચહેરો સાવ ગંદો થઈ ગયો હતો; જ્યારે બીજાનો એકદમ ચોખ્ખો હતો. કોણ પોતાનો ચહેરો ધોવા ગયું હશે? … Continue rea ... [read more]
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ – દયારામ
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ ! રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ ! બીજુ કંઈ નહી, કંઈ નહી.. વૃંદાવનમાં.. [read more]
બોલીએ ના કંઈ -રાજેન્દ્ર શાહ
નીકળીએ – રમેશ પારેખ
ચક્રની જેમ ચાલી ચાલી ચાલી નીકળીએ, ભર્યા ઘરમાંથે અમે ખાલી ખાલી નીકળીએ. એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ પકડવા જાવ તો પાડેલી તાળી નીકળીએ દ્વાર ખખડાવીએ છીએ, તો દ્વાર ખોલી જુઓ અમે કદાચ તમારી ખુશાલી... [read more]
રાધા-કૃષ્ણ કવિતાઓ
RDKR KAVITA નરસિંહ મહેતા   કૃષ્ણકીર્તન વિના નર સદા સૂતકી, વિમળ કીધે વપુ શુદ્ધ ન થાયે,  સકળ તીરથ શ્રીકૃષ્ણ કીર્તન-કથા, હરિ તણા દાસ જ્યાં હેતે ગાયે.  કૃ… પૂર્ણ પુરુષોત્તમ, નવલરંગી તજી, અન્ય દેવે જેનું મન મોહે, કોટિ ચિંતામણિ કામધેનુ તજી, મ ... [read more]
આજની ખાટી મીઠી..
માત્ર મરેલાઓ અને મૂરખાઓ પોતાના મંતવ્યો કદી બદલતા નથી.. Filed under: આજની ખાટી મીઠી [read more]
વ્યાપી ગયો
શાયરીના અર્થને સહેલાઇથી માપી ગયો, ને ગઝલની સર્વ વ્યાપકતા સહજ વ્યાપી ગયો. આ કલમ પણ ચાલતી એ રીતથી કાગળ ઉપર, આ હ્યદયના ઘાવ, ચુપકીદી હું ત્યાં છાપી ગયો. કોઇનો વિશ્વાસ ના જીતી શક્યો ક્યારેય પણ, બસ, કલમના એ સહારે જીન્દગી કાપી ગયો. વાત મારી તુ ... [read more]
એકસરખી મોસમ આપણને સદતી નથી/ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ
ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ‘! હમણાં વા‘ણું વાય છે, ‘રોકાઈ જાવ‘! એક ઘડીભર રાતની છે શી વિસાત? વર્ષો વીતી જાય છે, ‘રોકાઈ જાવ‘! -સાબિર વટવા અગર આપ કુછ પાને કે લીયે જી રહે હો તો ઉસે વક્ત પર હાંસિલ … Continue reading → [read more]
હાં રે અમે ગ્યાતાં - રમેશ પારેખ
કવિ - રમેશ પારેખ [read more]
પ્રગટ દેવ…..રમેશ પટેલ(આકાશદીપ)
પિતૃદેવો ભવ..માતૃદેવો ભવ….વિચાર ધારા એટલે ભારતીય સંસ્કૃતિની પાવન સરવાણી. માનવ માત્રનું કલ્યાણ અને કરુણાની ભાવના હૃદયસ્થ કરતી આપણી સંસ્કૃતિ આજે આથમતી જાય છે. અસહિસ્ણુતા અને સ્વાર્થની આગળ સંબંધોનું મૂલ્ય ભૂલાતું જાયછે. જીવન દાતા માવતર પણ ... [read more]
સેવાથી જ ફળશે સાધના
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ સેવાથી જ ફળશે સાધના એટલે મિત્રો ! આ૫ની પાસે હોવા લાયક એક જ ચીજ છે કે આ૫ આ૫ની ગરિમાનું સંવર્ધન કરો. ... [read more]
ડર્ટી પીક્ચર-૨ ના સ્ટાર ઓએસીસ? – ઘનશ્યામ ઠક્કર [ઓએસીસ]
ડર્ટી પીક્ચર-૨ ના સ્ટાર ઓએસીસ? ઘનશ્યામ ઠક્કર [ઓએસીસ] [read more]
‘આદિલના શેરોનો આનંદ’: પુસ્તક પ્રકાશનનો અહેવાલઃ ૩
પ્રભુ તથા મા ગુર્જરી, મા ગુજરાતી અને આદિલની કૃપાથી ‘આદિલના શેરોનો આનંદ: આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’  પુસ્તકની શુક્રવાર, મે ૧૮, ૨૦૧૨ના રોજ, આદિલના ૭૬મા જ્ન્મદિને, પીડીએફ એડીશન પ્રગટ કરવામાં આવશે. એ પછી પુસ્તક છપાવવાન ... [read more]
ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”
દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક રમતોત્સવના અરસામાં ઓલિમ્પિક તો ઠીક, કોઇ ઓલિમ્પિક સ્પોર્ટ્સને  લાગતીવળગતી હોય એવી કોઇ હિંદી ફિલ્મ કદી રીલીઝ થઇ હોય એવું ધ્યાનમાં નથી, પણ આ વખતે એવું બનવાનું છે. આગામી જુલાઇમાં લંડનમાં ઓલિમ્પિકનો પ્રારંભ થશે ત ... [read more]
ONE OF THE BEAUTIFUL FLOWERS OF SUMMER.
ONE OF THE BEAUTIFUL FLOWERS OF SUMMER. [read more]
My 61st Birthday
GAZALNUMA GEET-QUAFAN-कफ़न । [read more]
આવી ઉભું
ઘડપણ આવી ઉભુ જુવાનીના દિન ચાર ઘરડાં ગાડાં વાળે ના  અટકે  મઝધાર જીથે અંબોડા વાળતી તીથે પડ ગઈ ટાલ મોરનીસી ફુદકતી ધીરી થઈ ગઈ ચાલ માગે નહી છતાં મળે તે ઘડપણ કહેવાય અનુભવને ઓરસીયે જીંદગી પિરસાય ઘડપણમાં ચટકાં ઘણા સંયમ જોજન દૂર જો સંયમને વરે તો ... [read more]
સિનિયર સિટીઝન ફોરમના નવા સભ્યોનો સન્માન સમારોહ યોજાયો.
ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના નવા સભ્યોનો સન્માન સમારોહ તા.૧૫.૫.૨૦૧૨ને મંગળવારના રોજ સિનિયર સિટીઝન ફોર હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સમારોહના પ્રમુખ પદે અરવિંદભાઈ સુત્તરીયા મુખ્યમહેમાન વિષ્ણુભાઈ પટેલ અને લાલસિંહભાઈ વડોદિયા તેમજ અતિથિ વિશે ... [read more]
Now IBPS CWE for Rural Bank Recruitment also NABARD
NABARD has issued an advertisement in the news papers for General Public regarding the new procedure for recruitment of Officers and Assistants in Regional Rural Banks (RRBs) (Gramin Bank). The advertisement says : Government of India, ... [read more]
“ વાત વાતમાં “ સંસદના ૧૦૦ વરસ થશે ત્યારે….શ્રી મનુશેખચલ્લી
ગુજરાત સમાચારની આજની અર્થાત 16.મે, 2012 ને બુધવારની આવૃતિમાં શ્રી મનુશેખચલ્લી દ્વારા “ વાત વાતમાં “ ની કોલમ હેઠળ લખાયેલ કટાક્ષિકા આપ સૌને વાંચવી/માણવી ગમશે તેમ ધારી અત્રે મારાં બ્લોગ ઉપર તેઓ બંનેના સાભાર અને સૌજન્ય સાથે રજૂ કરેલ છે. સંસ ... [read more]
અપડેટ્સ – ૪૪
* ભારે અપડેટ્સ: લેપટોપના (ie મેકબુક) સ્ક્રિનમાં કંઈક ગરબડ થઈ છે. ગમે ત્યારે બ્રાઈટનેસ એકદમ ઓછી થઈ જાય છે. થોડા સમય પછી જાતે જ નોર્મલ થઈ જાય છે (કે ન પણ થાય એવુંય બને છે). નિર્મલ બાબાને પ્રશ્ન પૂછવો પડશે. વૈકલ્પિક ધોરણે T410 છે જ, પણ હવે ... [read more]
અંતરમાંથી ઉદ્ભવેલું
લખું કે નહિ લખું ની વિમાસણમાં વિચાર confuse થાય છે, વિચારું કે નહિ વિચારું એની વિમાસણમાં સર્જન confuse થાય છે, બુદ્ધિ અને લાગણીના ઘમસાણ યુદ્ધમાં અંતે વાસ્તવિકતાનો પરાજય થાય છે. સર્જનને જીવતદાન મળે છે. કૃતિ એક રચના બનીને કલમબદ્ધ થાય છે. ... [read more]
ગુજરાત ઇતિહાસ – 2  Filed u ...
ગુજરાત ઇતિહાસ – 2  Filed under: પ્રશ્ન બેંક [read more]
૬૧ મો જન્મદિન
પ્રિય મિત્રો, [read more]
ગાંધીજી ફેસબુક પર હોત તો?
‘ગાંધીજી સોની કે પાંચસોની ચલણી નોટ પર હોત તો?’ એવી કલ્પના કરવામાં થોડા દાયકા મોડા છીએ. દરમિયાન, બીજાં ઘણાં દુઃસ્પ્નની જેમ એ શક્યતા વાસ્તવિકતા બની ચૂકી છે. પણ ધારો કે ગાંધીજીના જમાનામાં ‘ફેસબુક’ જેવી સોશ્યલ નેટવર્કિંગ સુવિધા હોત તો? [read more]
ર.પા.
૧) [read more]
“તાજ ટુર” કહાણી !
    “તાજ ટુર” કહાણી ! કહું છું હું કહાણી તાજ ટુરની, તમે સાંભળશો જરા ધ્યાનથી, જુલાઈ,૨૮, ૨૦૦૬ના શુભ દિવસે  થઈ જેની શરૂઆત વેમ્બલી ધામેથી,, કહાણી કહું છું એ જ તાજ ટુરની !…………………………………………………(ટેક) લક્ષઝરી કોચના ડ્રાઈવર છે “જીમ” નામે, ટુર મેને ... [read more]
સ્વમાન મોતે મરવું છે…કાવ્ય
 સ્વમાન મોતે મરવું છે…કાવ્ય ================================= જન્મ્યો છું જગતમાં હું  પણ મારે ગુજરાતી બની રહેવું છે જગતના ઝંઝાવાતો સામે  હિન્દુસ્તાની  બની  લડવું  છે સ્વાર્થી જગતના પડકારો ને પોકારો પાડીને જ  કહેવું છે માનવ થઈને જન્મ્યા ... [read more]
હરખ શોકની હેડકી નહીં…. – સુરેશ દલાલ
ગંગાસતીનું આ પ્રસિદ્ધ ભજન છે, એવા પણ લોકો હશે કે જેમને આમાંની કેટલીક પંક્તિઓ યાદ હશે, પણ ખબર નહીં હોય કે આ ભજન કોનું છે. કવિનું કામ આ રીતે ભાષામાં ઊપસતું હશે અને કવિનું નામ આજ રીતે ભાષામાં ભૂંસાઇ જતું હશે, ગંગાસતી અને પાનબાઇ, સાસુ અને વ ... [read more]
વ્યાધીનુ આગમન
                         .વ્યાધીનુ આગમન તાઃ૧૫/૫/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ ક્યાંથી આવી વ્યાધી જીવનમાં,જીંદગી ઝપટાઇ ગઈ સરળ જીવનની કેડી ન્યારી,આવતાંજ બદલાઇ  ગઈ .                   ………………..ક્યાંથી આવી વ્યાધી જીવનમાં. માનવ ... [read more]
સત્યને થોડુંક આગળ રાખજો સ ...
સત્યને થોડુંક આગળ રાખજો સારથી માફક પછી અજમાવજો [read more]
(અર્ઘ્ય)
♥ પંચમ શુક્લ   એક હથેળી ઉપર દીવડો, બીજી પર મીણબત્તી લઈને, શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને?   પુષ્પગુચ્છો, સ્મૃતિપત્રોથી છલોછલ થાનકે- દિગ્મૂઢ બાળા શી હવા સ્થિર હાથમાં બોપટ્ટી લઈને!   લાલ આંખો, રક્ત ચિહ્નો ઠારવા પંપાળવાને, આ ... [read more]
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે– અવિનાશ વ્યાસ
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે રાખનાં રમકડાં, રમકડાં … બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે, રાખનાં રમકડાં, રમકડાં … એઇ કાચી માટીને કાય ... [read more]
Now IBPS CWE for Rural Bank Recruitment also NABARD
NABARD has issued an advertisement in the news papers for General Public regarding the new procedure for recruitment of Officers and Assistants in Regional Rural Banks (RRBs) (Gramin Bank). The advertisement says : Government of India, ... [read more]
વાર્તા – પ્રામાણિકતા નામની કોઈ ચીજ છે ખરી ?
                                     વાર્તા – પ્રામાણિકતા નામની કોઈ ચીજ છે ખરી ?       ‘કેમ છો શાહસાહેબ ?’ કહીને મારા પાડોશી શ્રીમનુભાઈએ, રવિવારે સવારે મારા ઘરમાં પગ મૂક્યો. ‘બસ, મજામાં’ કહીને મેં તેમને આવકાર આપ્યો. તેઓ હિંચકા પર ગોઠવાય ... [read more]
ખોબા જેવડા ગામે આપ્યા છે અનેક અફસરો
¼khík{kt 70 xfk ÷kufku økk{zkyku{kt ðMku Au Ãkhtíkw økk{zkLke nk÷ík Mkkhe LkÚke nkuíke økk{{kt ÃkkÞkøkík MkwrðÄkykuLkku y¼kð òuðk {¤u Au. Ãkhtíkw Äq¤fkux økk{ íku{kt yÃkðkËYÃk økk{ Au. 600Lke ðMíke Ähkðíkk yk økk{u 6 fhkuzLke ðMíke Ähkð ... [read more]
ત્રણ વસ્તુ
                                       આજે વૈશાખ વદ દસમ ત્રણ વસ્તુ વેપારમાં ત્રણ વસ્તુની જરૂર છે…… હામ, દામ અને ઠામ ત્રણ વસ્તુથી પાછળ હઠો…….. પૂરનું પાણી, પાપ અને આગ ત્રણ ગુણને આવકારો……. કરકસર, ઉદ્યોગ અને જ્ઞાન અગ્નિ વગર બાળનાર ત્રણ……… ... [read more]
પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell
પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell ધૂપદીપ ગુગળની ગંધ ના ગમે તેવો કોઈ હિંદુ હશે નહિ, લોબાનની ગંધ ના ગમે તેવો કોઈ મુસ્લિમ નહિ હોય. આ બે સુગંધ સાથે લોકોનું સાંસ્કૃતિક જોડાણ હોય છે. ગંધનું આપણાં જીવનમાં ખૂબ મહત્વ હોય છે. મનગમતી સુવાસ ત ... [read more]
પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell
પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell ધૂપદીપ ગુગળની ગંધ ના ગમે તેવો કોઈ હિંદુ હશે નહિ, લોબાનની ગંધ ના ગમે તેવો કોઈ મુસ્લિમ નહિ હોય. આ બે સુગંધ સાથે લોકોનું સાંસ્કૃતિક જોડાણ હોય છે. ગંધનું આપણાં જીવનમાં ખૂબ મહત્વ હોય છે. મનગમતી સુવાસ ત ... [read more]
મારા વિચારો, અમદાવાદી ભાષામાં!
  (Title Credit: Kartik Mistry’s Blog title) (અમદાવાદી શબ્દભંડોળ વધારનારા મારા ખાસ અમદાવાદી મિત્રો મૃગાંગ, મનન, કુશ, (અધીર, બધીર, લઘરવઘર) અમદાવાદી અને બાકી બધા અમદાવાદીઓને સમર્પિત) રીમોટનાં કવર સાથે ટીવી મફતમાં માગે છે; બોસ, મને તો આ પા ... [read more]
સવાર થાય... હજુ તો સુરજ દાદા પણ ના જાગ્યા હોય... એની પહેલા પક્ષીઓ આપણને જગાડે......
સવાર થાય... હજુ તો સુરજ દાદા પણ ના જાગ્યા હોય... એની પહેલા પક્ષીઓ આપણને જગાડે... ધાબે રજાઈ માંથી બહાર નીકળીને આળસ મરડીએ.. એક ઊંડો શ્વાસ આખા શરીરને અને મનને પ્રફુલ્લિત કરી દે... એ શ્વાસ અંદર પહોચતા નસેનસને ફ્રેશ કરીદે... પછી મળે ગરમ ગ ... [read more]
આવા મોતી હુ કેમ કરી છુપાવુ !!
(શ્રી ગોવિંદભાઈ મારુના “અભિવ્યક્તિ” પરથી ઉતારેલ છે) 1.  Vijay Dharia says: October 14, 2011 at 12:38 pm સાબિતીની પેલે પાર પ્રતીતિનો પ્રદેશ – ડૉ.ગુણવંત શાહ આપણા મનમાં કો’ક વિરલ પળે આવા વિચિત્ર પ્રશ્નો ઊઠે છે : · ઉપરઉપરથી દેખાય તે ખરેખર વ ... [read more]
માનું ભાથું
માનું ભાથું જયશ્રી ક્રષ્ણ માય. વર્ષો બાદ દેશ જઈ રહ્યો હતો.  સાંજે બન્ને સૂટકેશ અને હેન્ડબેગ લઈ એરપોર્ટ પર જવા નીકળ્યો.  માએ ભાથું ધરતાં કહયું: “દિકરા,  મેથીની ભાજીનાં થેપલાં સે અંદર, ભૂખો ની રેતો. બો લાંબી મુસાફરી કરવાની સે. પ્લેનનું ખા ... [read more]
શ્રી બરકત વિરાણી-”બેફામ” ન ...
શ્રી બરકત વિરાણી-”બેફામ” ની ગુજરાતી ગઝલ. નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ મને સહેરા એ જોયો છે બહારે તમને … Continue reading → [read more]
શ્રી બરકત વિરાણી-”બેફામ” ન ...
શ્રી બરકત વિરાણી-”બેફામ” ની ગુજરાતી ગઝલ. નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ નહીં તો ... [read more]
ધુમાડા કાઢતી રિક્ષા
દિવ્ય ભાસ્કર > મધુરિમા > 8 મે 2012 કાવ્યસેતુ – 34   લતા હિરાણી       ધુમાડા કાઢતી રિક્ષા ઊભી રહી ખાંસતા રિક્ષાચાલકને ચુંથાયેલી નોટૉ આપી થાકેલા ચહેરાવાળા ચીમળાયેલા મુસાફરો બહાર નીકળ્યા તે પછી સૌ ગયા પોતપોતાના કંટાળાના રસ્તે થાક, ખાંસી, ર ... [read more]
 
બ્લોગની મુલાકાત લેવાનુ ચુકશો નહી.....આભાર
દેશ વિદેશના મુલાકાતીઓ 11-04-2010
બ્લોગરનાં નામ પ્રમાણે ની યાદી
કૃતેશભાઈ (Inf) અભિષેક
દેવિકાબેન ધ્રુવ (GS) શબ્દોને પાલવડે
Smunshaw's (W) Blog
 કીર્તિદા બ્રહ્મભટ્ટ
 દર્શિત,(W) મારો બગીચો
 શ્યામ(સમીર ઉપાધ્યાય) (B)$hy@m-શૂન્યમનસ્ક
અંકિત ત્રિવેદી (W) Wordly Pleasures!
અખિલ સુતરીઆ (W) અંતરના ઉંડાણમાંથી
અખિલ સુતરીઆ (W) આજની વાત
અખિલ સુતરીઆ (W) તેજાબ
અખિલ સુતરીઆ (W) વિચાર સરીતા
અખી (B) Gujarati Kavita
અતુલ જાની (W) ભજનામૃત + અમૃતવાણી
અનાયાસ ઝિંઝુવાડીયા (W) .” સમન્વય “
અનિરુદ્ધસિંહ ગોહિલ (B) રાધાની વેદનાને જાણે જે....
અનિરુદ્ધસિંહ ગોહિલ (W) રાધાની વેદનાને જાણે જે…
અનિલ શાહ (W) જ્યોતિષ મંથન
અબ્દુલ રઝાક (GS) "શેર અંતાક્ષરી"
અમિત પંચાલ W) ગુજરાતી શાયરી
અમિત પરીખ (W) મૌન બોલે છે! આધ્યાત્મિક વિજ્ઞાન અને સંશોધન
અમિત પિસવાડિયા (W) અમીઝરણું…
અમિતા પટેલ (W) અમિ નઝર
અમૃત ચૌધરી
અરવિંદ અડાલજાનો બ્લોગ (W)
અરવિંદ પટેલ (B) Dreams At Dawn-A Musical Journey
અરવિંદ પટેલ (W) Great Gujarat
અલ્પેશ ભાલાળા (B) ઇન્ટરેસ્ટીંગ
અશોક ઓદેદ્રા (B) મને મારી ભાષા ગમે છે કારણ કે
અશોકભાઈ મોઢવાડીયા (W) વાંચનયાત્રા
અશ્વિન ચંદારાણા (w)સાયુજ્ય
અશ્વિન પટેલ (W) નો બ્લોગ
અશ્વીનભાઈ (W) Weblog
આંબરડી પ્રા. શાળા (B)
આઇ શ્રી ખોડીયાર માઁ
આધ્યાત્મિક કાવ્યો
આયુ–વિશ્વ - Digest
આરાધના ભટ્ટ (W) SUR SAMVAAD Guj.Radio
આશિષ ચૌધરી (W) મારા વિચારો !
ઇન્દિરાબેન શાહ (GS) ઇન્દુની શબ્દ સુધા
ઇન્દુબેન નાણાવટી ની અર્ચા (W)
ઈન્ટરનેટ પર વેપાર(W)…ગુજરાતીમાં
ઈલાક્ષી પટેલ.(B) SHABD PREET
ઉદય વાઘેલા (W) Uday Vaghela Blog
ઉર્વશ કોઠારી (B) 32 kothe hasya
ઉર્વશ કોઠારી (B) gujarati world
ઉર્વિન બાબુભાઇ શાહ (W) શબ્દ પર્વ
ઊર્મિ સાગર (W) બ્લોગ
એક તાંતણે બાંધતી કડી (ગુજરાતી બ્લોગજગત)
એષા (W) વરતારો
કપિલ દવે (W) "ભૃગુસંહિતા"જ્યોતિષશાસ્ત્રનો મહાગ્રંથ
કપિલ દવે (W) સાજણ તારા સંભારણા……
કમલેશ ચૌહાણ (W) બ્લોગ જગત
કમલેશ પટેલ (W) શબ્દસ્પર્શ
કલ્પના સ્વાદિયા (W) મધપુડૉ
કલ્યાણ શાહ (W) Kalyanshah
કવિ(B)...વીથ વર્ડ્ઝ
કાંતિભાઈ કરશાળા (B) કલ્પવૃક્ષ
કાંતિભાઈ કરશાળા (W) ઋષિ ચિંતન
કાંતિભાઈ વાછાણી (B) aatmiya
કાંતિભાઈ વાછાણી (B) પુરૂષાર્થ
કાઠિયાવાડી (B) કડવો
કાર્તિક મિસ્ત્રી (W) મારા વિચારો, મારી ભાષામાં!
કિરીટકુમાર (GS) સખીના સથવારે
કિશોરભાઈ પટેલ (W) શિક્ષણ સરોવર
કિશોરભાઈ પટેલ (W)શબ્દસેતુ
કુણાલ પંડયા (B) ALL ABOUT INTERNET
કૃતિ (W) મન મંથન…
કૃતેશ (W) અભિષેક
કૃનાલ (W) મારી રોજનીશી
કેતન શાહ (B) વ્રજવેલી
કેપ્ટન નરેન્દ્ર (B) GYPSY'S DIARY
કેયુર કોટક (B) G For Gujarat
કોકીલા કાર્તિક મિસ્ત્રી (W) નો બ્લોગ.
કોમલ પટેલ (W) અજવાળું
ગાંડાભાઈ વલ્લભ (W) ક્રીયાકાંડ
ગાયત્રી પરિવાર ડભોઈ (B)
ગિરિશભાઈ પારેખ (W) બ્લોગ
ગીરીશ દેસાઇ (GS) મન સરોવર
ગુંજન ગાંધી ગુંજારવ - ગુજરાતી કવિતાનો....
ગોપાલ પરીખ (W) મા ગુર્જરીના ચરણે….
ગોવીંદભાઇ મારૂ (W) અભીવ્યક્તી
ગૌરવ પંડ્યા. (B) એ દિલ-એ-નાદાં
ઘનશ્યામ ઠક્કર (W) કવિતા અને સંગીત
ચિમનભાઈ પટેલ (GS) “चमन” के फूल
ચિરાગ પટેલ (INFO) ઋત મંડલ ઈન્ફો.
ચિરાગ પટેલ, (W) સ્વરાંજલી
ચેતન આહીર (B) yadav.ahir
ચેતન ચં. ફ્રેમવાલા (B) ગુજરાતી કવિતા
ચેતન ચં. ફ્રેમવાલા (W) ગુજરાતી કવિતાઓ
ચેતના શાહ (B) અનોખું બંધન
ચેતના શાહ (B) શ્રીજી
ચેતના શાહ (B) સુર સંગમ
ચેતના શાહ (NET) સમન્વય
જગત અવાશિયા (W) વિચાર જગત
જગદીશ ક્રિશ્ચિયન (W) દશાની દિશા
જગદીશગિરિ ગોસાઈ (W) લોકભારતીનું ગ્રામઉચ્ચશિક્ષણમાં પ્રદાન
જનક ગજેરા (W) સુરત સીટી
જય ભટ્ટ (W) બંસીનાદ
જયંતીભાઈ પટેલ (B) Gujarati Natako
જયદીપ ઝવેરી (W) સંવેદનાના સમીકરણો
જયદીપ ટાટામીયા (W) જયદીપનું જગત
જયવંત પંડ્યાનો બ્લોગ (W) રીડ, થીંક, રીસ્પોંડ
જયશ્રી ભક્તા-પટેલ ટહુકો.કોમ
જયેશ ઉપાધ્યાય નું મનોજગત (W)
જાગૃતિ વાલાણી (W) સ્પંદનના ઝરણાં……
જાગ્રત (અલ્પ) (B) મારી સંવેદના
જીગ્નૅશ અધ્યારુ- અક્ષરનાદ.કોમ
જીતેન્દ્રસિંહ ચૌહાણ (W) શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર
જીના - માનસી (W) મજલિસ…
જુગલકીશોર વ્યાસ (W) નેટ -ગુર્જરી
જુલિયટ મર્ચન્ટ (W) સંવેદના અને અભિવ્યક્તિ
ઝંનટ : zannat
ડૉ. પ્રવીણ શાહ(W) નો બ્લોગ
ડૉ. મહેશ રાવલ (B) shabdaswar.blogspot.com
ડૉ. મહેશ રાવલ (W) “NAVESAR”DR.RAWAL’S WEBLOG
ડૉ. સુરેશ કુબાવત (W) નો બ્લોગ
ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી (W) ગુજરાતી મહાજન પરીચય
ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી (W) ચંદ્ર પુકાર
ડૉ.જગદીપ નાણાવટી (B) શબ્દસુર
ડૉ.દીલીપ પટેલ (W) કવિલોક
ડૉ.મૌલીક શાહ (B) નવજાતશિશુ -સ્નેહ થી લઈએ સંભાળ્...
ડૉ.મૌલીક શાહ (B) માતૃત્વની કેડીએ...
ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી (W) તુલસીદલ
ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી (W) હાસ્ય દરબાર
ડૉ.સિદ્ધાર્થ શાહ (B) સિદ્ધાર્થનું મન
ડૉ.હિતેશ ચૌહાણ (W) મનનો વિશ્વાસ
ડો ધવલભાઈ શાહ (C) લયસ્તરો
ડો. કમલેશ લુલ્લા (GS) Gujarat Darshan
ડો. મૌલિક શાહ - ગુજ્મોમ.કોમ - માતૃત્વ ની કેડીએ...
ડો. મૌલિક શાહ (C) બાળકોનું રસીકરણ
તપન પટેલ (W) ગુજરાતી એસ.એમ.એસ
તેજસ પંકજકુમાર શાહ (W) 'કાવ્યકલાપ'
તેજસ પટેલ (W) સ્વપ્નના સથવારે
દર્શિત શાહ (W) શબ્દાંજલી
દિગીશા શેઠ પારેખ (B) દિવ્ય-ભાવ
દિગીશા શેઠ પારેખ (B) પુષ્ટિ માર્ગ
દિનકર ભટ્ટ (W) બ્લોગ વિશ્વમાં
દિલીપ ગજ્જર (W) લેસ્ટરગુર્જરી
દિલીપ ગજ્જર (W) Geet Gunjan
દિવ્યાંગ શુક્લ (W) ઝબક ચૈતન્ય પરમ તણું…
દિવ્યેશ પટેલ (W) દિલ ચોરી લેનાર
દીપક પરમાર (W) મારો શોખ, મારુ જીવન…
દીપાલી પટેલ (W) હું તો કેવળ નિમિત્ત માત્ર !
દીપ્તિ પટેલ (B) શબ્દો ‘શમા’ના, દિલ 'દીપ્તિ'નું...
દેવિકાબેન ધ્રુવ (W) શબ્દોને પાલવડે
ધડકન (B) Gujarati poems
ધર્મેશ પંડ્યા (B) નું મન
ધર્મેશ વ્યાસ (B) પાગલપન
ધર્મેશ વ્યાસ (W)જ્ઞાન સાથે ગમ્મત
ધવલ નવનીત (B) જય જય ગરવી ગુજરાત..
ધવલ નવનીત (W) ધૂમકેતુ
ધવલ પટેલ (B) Lord Shiva
ધવલ પટેલ (B) ગુજરાત પર્યટન
ધીરુભાઈ શાહ (GS) વન ઉપવન
ધૈવત શુકલ (W) અભિવ્યક્તિ…
ધ્વનિ જોશી. (B) લાગણીની કલમે...
નટખટ સોહમ રાવલ (W)નો બ્લોગ «
નટવર મહેતા (W) ની વાર્તાઓ…
નમ્રતા અમીન (B) કહો છો તમે કેમ?
નરેન્દ્ર જગતપ (W) 's Blog
નવનીત ડાંગર (W) મારા ક ખ ગ ઘ …
નવાનદીસર પ્રાથ.શાળા (B) TAARe ZAmEEn paR
નવિન બેંકર (GS) એક અનુભૂતિઃ એક એહસાસ
નવિન શાહ (W) ’s Weblog
નારાયન પટેલ (B) આપણે ગુજરાતી
નિમેષ કાપડીયા (B) વિચાર જગત
નિમેષ કાપડીયા (B) વિચારો અને વાર્તાઓ
નિમેષ કાપડીયા (W) સુવાકયો ( Quotes )
નિમેષ પંચાલ
નિરજ શાહ (C) રણકાર
નિલેશ વ્યાસ (B) ગુજરાતી યુનિટ
નિલેશ વ્યાસ (B) મારુ જામનગર
નિશીથ શુક્લ (w) Arsh's Collection
નીતા કોટેચા (B) મનનો આક્રોશ
નીલમ દોશી (w) પરમ સમીપે
નીલા કડકિઆ (w) મેઘધનુષ
નીલા કડકિઆ (w) શિવાલય
નીશીત જોશી (B) પ્રેમી ના પ્રેમ મા છે તુ
નીશીત જોશી (w) હ્રદય ઉતર્યુ કાગળ પર
નેહલભાઈ (w) ની ડાયરી
નેહા જોશી ( W) કેમ છો, મજામાં?
નેહા ત્રિપાઠી (W) સ્નેહ સરવાણી
પંકજ ત્રિવેદી (B) મર્મવેધ -૨૦૦૮
પંચમ શુક્લ (W) પ્રત્યાયન
પરિન્દ (W) વલોણું
પલ્લવ અંજારીઆ (W) મહેફીલ
પારૂ કૃષ્ણકાંત “પિયુની (W) P iyuninopamrat's Blog
પિનાકિન (B) લેઉવા
પી.યુ.ઠક્કર (W) વિચારોની યાત્રા–સ્વરૂપ શબ્‍દોનું
પીનાકીન જોષી (B) માય નોર્ધન લાઈટ
પીરાણા-સતપંથની પોલ
પ્રકૃતિ રાવલ (W) બ્લોગોત્સવ
પ્રકૃતિ રાવલ (W) સાનિધ્ય
પ્રજ્ઞા. પ્રફુલચંદ્ર .વ્યાસ(W) નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*
પ્રજ્ઞાબેન (B) દસ્તક દિલ નાં દરવાજે.......
પ્રણવ ત્રિવેદી (B) પ્રણવ ત્રિવેદી
પ્રતિક નાયક (W) || સ્પર્શ ||
પ્રતિભા શાહ (W) વિતક શાં ખોલવાં અમથાં |
પ્રદીપ બ્રહ્મભટ્ટ (W) ની કલમે
પ્રભુલાલ ટાટારીઆ (W) ધુફારી
પ્રમોદ પટવા (W) શબ્દોના ઝરણા માં વહેતા વિચારો
પ્રવિણ કે.શ્રીમાળી (W) કલમ પ્રસાદી
પ્રવિણ કે.શ્રીમાળી (W) યુવા રોજગાર
પ્રવિણા કડકિયા (GS)મન માનસ અને મનન
પ્રવિણા કડકિયા (W) મન માનસ અને માનવી
પ્રવીણ શાહ (W) ગુર્જર કાવ્ય ધારા
પ્રશાંત અમીન (W) મથામણ મન ચિતરવાની
પ્રહલાદ પ્રજાપતિ (W) બ્લોગ..
ફતેહ અલી (GS) ની ડાયરી
ફીરદોશદેખૈય (W) 's Blog
બકુલ શાહ (W) બ્લોગ
બટુક સાતા (W) જૂની રંગભુમી ના ગીતો –સંભારણા
બાબુભાઇ દેસાઇ (W) કસુંબલ રંગનો વૈભવ
બીઆરસી ભવન-કોડીનાર
બીનાબેન ત્રીવેદી(W)'s વેબ્લોગ
ભગીરથીસિંહ જાડેજા (B) શબ્દો નુ ઘર
ભજમન નાણાવટી (B) વાર્તાલાપ
ભરત ચૌહાણ (B) શબ્દતીર્થ
ભરત સુચક (B) ભજન
ભરત સૂચક (W) ગુજરાતી કવિતા અને ગઝલ
ભરત સૂચક ગુજરાતી કવિતા અને ગઝલ Ning.Com
ભાવિન ગોહીલ (W) ! શોધું છું એક આકાશ, ક્ષિતિજ ની પેલે પાર !
ભાવિન દોશી (W) ગપસપ–આપણી ભાષામાં !
ભુપેન્દ્રસિંહ રાઓલજી (C) "કુરુક્ષેત્ર"
ભુપેન્દ્રસીંહ રાઓલ (B) SWORD OF RAJPUT
ભુપેન્દ્રસીંહ રાઓલ (W) "કુરુક્ષેત્ર"
ભુમિકા શાહ (B) My dreams. n My world!
ભુરાભાઈ દ્વારકાવાળા (W) અલ્યા ભૈ,આ ગુજરાત છે !
મનીષ મિસ્ત્રી (B) નો પોતાનો બ્લૉગ
મનીષ સોની (W) Global Gujarati
મનોજ સુતરીયા
મયુર ગોધાણી (W)ગુજરાતીસંસાર
મયુર પ્રજાપતિ (W) આગમન…….
મહેન્દ્ર ભટ્ટ (B) પેઈન્ટીંગ
મહેન્દ્ર ભટ્ટ (B) મોગરાના ફૂલ
મહેન્દ્ર શાહ - isaidittoo.com
માનવની નજરે. | Facebook
માર્કડ દવે (B) M.K.TVFilms
માર્કડ દવે (B) Markand Dave मार्कंड दवे
માર્કડ દવે (B) एम.के.ऑडियो-विडियो रेकोर्डिंग स्टुडियो
માર્મિક કવિ (W) 's Blog
મીતિક્ષા (C) મીતિક્ષા.કોમ
મુકેશ બારૈયા, (B) શ્યામલી
મુકેશભાઈ જોશી (W) MUKESH JOSHI
મૃગેશ મોદી.(W) નવરાશની પળોમાં…
મેહુલ શાહ (B) ~ અનરાધાર ~
મેહુલ શાહ (W) ઉત્તુન્ગ આરોહણ – પ્રક્રુતીમા અને જીન્દગીમા…
મેહુલ શાહ (W) શેઠ સી.એન.વિદ્યાવિહાર – પ્રાર્થના મંદિર
મોના અને પ્રશાંત (W) દ્રષ્ટિકોણ
મોના અને પ્રશાંત (W) સર્જન
મોહમ્મદઅલી (W) બઝમે વફા
મોહમ્મદઅલી બાગે (W) "વફા*ગુજરાતી
યશવંત ઠક્કર (W) અસર | તડકાની છાંયાની અલકમલકની માયાની
યોગેશ કવીશ્વર (W) લાપાળીયા
રક્ષેસ દલાલ (GS) રસદીપ
રજની અગ્રાવત (W) એક ઘા -ને બે કટકા
રજ્યા રમેશ પીરાભાઈ (W) શબ્દ સાધના પરીવાર
રજ્યા રમેશ પીરાભાઈ (W) ‘ઈશ્ક’પાલનપુરી
રઝિયા મિર્ઝા (W) रज़िया “राज़”
રઝિયા મિર્ઝા (W) શ્વાસ
રમેશભાઈ પટેલ (W) આકાશદીપ
રવિ ઉપાધ્યાય (W) સર્જકતાનો ખજાનો
રાકેશ પટેલ (B) HEART to YoU VIA FINGERS
રાજ (B) ની રચના
રાજન ઠકકર (B) ની અવળચંડાઇ
રાજની જે ટાંક
રાજીવ ગોહેલ - શબ્દ-સાગરના કિનારે…
રાજીવ ગોહેલ (W) બાબા શ્રી રામદેવ પીર
રાજીવ ગોહેલ (W) શબ્દ-સાગરના કિનારે…
રાજુલબેન શાહ (W) નું મનોજગત
રાજેશ પંડીયા (W) Rajeshpadaya's Blog
રાજેશ રાઠોડ (W) આજનો સંદેશ
રાજેશ્વરી શુકલ (W) બાળકોનો કલરવ
રામભાઇ બી. કડછા (W) મહેર એકતા
રીતેશ મહેતા (B) સુગંધ - મારી આગવી દુનિયા
રુચિરભાઈ વ્યાસ (W) અમથા અમસ્તા
રૂપેન પટેલ (W) જ્ઞાનનું ઝરણું
રોશન પટેલ (B) ગુજરાતી દુનિયા
રોશન પટેલ (W) Barodagroup’s Weblog
રોહિત વણપરીયા (W) દીપમોતી –
લતાબેન હિરાણી (W) રીડ સેતુ
લેખિની (W) શબ્દાલય
વર્ષા શાહ (GS)’s blog
વિંટીબેન (B) વેદિક જ્યોતિષ
વિકાસ ગોયેલ (B) સ્વપ્ન
વિજયકુમાર દવે (B) Vijaykumar Dave
વિજયભાઈ શાહ (GS) ગુજરાતી શબ્દ સ્પર્ધા
વિજયભાઈ શાહ (W) ગુજરાતી સાહિત્ય સરિતા
વિજયભાઈ શાહ (W) ધર્મધ્યાન
વિજયભાઈ શાહ (W) વિજયનુ ચિંતન જગત
વિજયભાઈ શાહ (W) સહિયારું સર્જન – ગદ્ય
વિજેશ શુક્લા (W) વીચાર–વંદના
વિનોદ નગદિયા -આનંદ (B) ગીત ગુર્જરી
વિમલ મિસ્ત્રી (W) મલજી નો બ્લોગ
વિમેશ પંડ્યા (W) નું આંગણું….
વિવેક (B) કલરવ
વિવેક ટાંક (W) પ્રેમ માં મીઠી વેદના.
વિવેક દોશી, (O) આપણું ઉમરેઠ
વિશાલ મોણપરા (N)ની ગુજરાતી ગઝલો
વિશ્વદીપ બારડ (GS) બાળ-ફૂલવાડી
વિશ્વદીપ બારડ (W) ફૂલવાડી
વી.કે. વોરા (B) Group of Rationalist : વીવેકપંથ :
વી.કે.મેવાડા (W) Discover India – ભારત દર્શન
શકિલ મુન્શી નો બ્લોગ
શકિલ મુન્શી નો બ્લોગ(W) - મને ગમતું
શાંતામ્બુ દેસાઈ ની યાદો..
શૈલા મુન્શા (GS) વિચાર લહેરી
શૈલેષ પટેલ (W) આખી દુનિયા ની પંચાત
શૈલૈષ શાહ (B) સપન
શૈલ્ય (W) વિસ્તરતી ક્ષિતીજો
શ્રીમતિ રેખા સિંધલ (W) અક્ષયપાત્ર
સંજય ગોંડલીયા (C)અમારૂ ગુજરાત વાહગુજરાત
સંજય મોઢા (B) શબ્દસભા:સાહિત્યરસિક બર્ડાઇ બ્લૉગ
સતપંથ સેવક (W) સતપંથ સંકા સમાધાન
સત્યેન (B) Satyen Pandya
સરયુ પરીખ (W) ગંગોત્રી
સર્જિત અમીન (W) ક્ષિતિજ સળગે
સલીમ વલી દેવલ્‍વી (B) ઉજાસ
સાક્ષર ઠક્કર (W) હું સાક્ષર..
સાગર' રામોલિયા(GB)
સાગરચંદ્ર નાહર (B) દસ્તક્
સાજ મેવાડા (W) Banshari Banine
સુનીલ ઉપાધ્યાય (W) ટૂંકી વાર્તાઓ..
સુનીલ શાહ (W) કવિતાનો ‘ક’
સુમન અજ્મેરી (GS) શબ્દ સંધાન..એક સાધના…
સુરેશ જાની (W) ગુજરાતી પ્રતિભા પરિચય
સુરેશ બક્ષી (GS)નાં કાવ્યો..
સુરેશભાઈ જાની (W) અંતરની વાણી
સુરેશભાઈ જાની (W) કાવ્ય સૂર
સુરેશભાઈ જાની (W) ગદ્યસુર
સુરેશભાઈ જાની (W)ગુજરાતી સારસ્વત પરિચય
સુર્યા..(W) મારી નોંધપોથી
સૌરભ શાહ (C) ગુડ મૉર્નિંગ ઑનલાઇન |
સ્નેહા પટેલ (W) અક્ષિતારક
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદભાઈ પટેલ ) (W) પરાર્થે સમર્પણ
સ્વાતિ શાહ (B) Swati Shah
સ્વામી અવધૂતાનંદ (W) vishwa chetna
હરસુખ થાનકી (W) નું બ્લોગવિશ્વ
હરીશભાઈ દવે (W) અનન્યા Ananyaa
હરીશભાઈ દવે (W) અનામિકા
હરીશભાઈ દવે (W) અનુપમા
હરીશભાઈ દવે (W) અનુભવિકા
હરીશભાઈ દવે (W) મધુસંચય
હરેશ કાનાણી (W) કવિતા વિશ્વ
હર્ષ પંડીયા (B)શબ્દની શરણે
હર્ષ પંડ્યા (W) શબ્દની શરણે
હર્ષદ ઈટાલીયા(W) MadhaV's Magic Blog
હર્ષદ ઈટાલીયા(W) માધવ મેજિક બ્લોગ
હર્ષલ પુષ્કર્મા (B) એક નજર આ તરફ...
હસમુખ પટેલ (W) સામાજિક
હાર્દિક ટાંક (W) નો બ્લોગ
હાર્દિક યાજ્ઞિક (W) World Of Hardik
હિંમતભાઈ શાહ (GS)હળવાશો આ ભારે ભારે
હિના પારેખ (W) મોબાઈલ મેસેજ
હિના પારેખ (W) મોરપીંછ
હિમલ પંડીયા on Netlog
હિમલ પંડીયા (B) "Parth"
હિમાંશુ ગ્રીન (W) લાગ્યૂ તેવૂ લખ્યૂ
હિમાંશુ કિકાણી (C) CyberSafar.com
હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી(W) | Himanshu Mistry
હિમાંશુભાઇ ભટ્ટ (W) એક વાર્તાલાપ / A Dialog
હિરેન અંતાણી (W) મારી વાત
હિરેન બારભાયા
હિરેન મોઢવાડિયા(W)ટેક્નોરેક્સ ટીચ લેબ
હીના રાણા
હેતલકુમાર ભટ્ટ (W) ગુલમહોર
હેમંત પુણેકર (W) હેમકાવ્યો
હેમંતભાઈ (GS) Hemant’s Creations..
હેમા પટેલ (GS) હેમા પટેલ બ્લોગ
“રસિક” મેઘાણીની ગઝલો
ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી
FEEDJIT Live Traffic Feed

Visit : My Blog :
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
ગાયત્રી જ્ઞાન પ્રસાદ - જેતપુર